સાબરકાંઠા : આકરી ગરમી વચ્ચે ખેતી-પાકને ભારે નુકશાન, આસમાને પહોચ્યા શાકભાજીના ભાવ...
સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી અને જેના કારણે ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું.