ગુજરાતવડોદરા BJP કોર્પોરેટરના ભાઈ પાસે રૂ.1 કરોડની ખંડણી માંગનાર 2 આરોપી ઝડપાયા કોર્પોરેટરના મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 25 Jun 2024 12:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn