સ્પોર્ટ્સKho Kho World Cup: નેપાળને હરાવી ભારતીય મહિલા ટીમ બની ખો ખો વર્લ્ડ ચેમ્પિયન પ્રિયંકા ઈંગલેની આગેવાનીવાળી મહિલા ટીમ ખો ખોની ફાઈનલમાં નેપાળને 78-40ને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ખો ખો વર્લ્ડ કપની ફાઈનલ દિલ્હીના ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ હતી By Connect Gujarat Desk 19 Jan 2025 20:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn