ગુજરાત કમોસમીની કમઠાણ.! ભર ઉનાળે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn