સુરતસુરત : વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદવાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ... નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે By Connect Gujarat Desk 12 Aug 2024 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn