સુરત : વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદવાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ...

નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે

New Update

વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિનો મામલો

શિષ્યવૃત્તિમાં ભેદવાવ હોવાના કોંગ્રેસ પક્ષના આક્ષેપ

આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાય તેવી માંગ કરી

પાલિકાની તમામ શાળા બહાર કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ

 સુરત જીલ્લામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદવાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સુરત જીલ્લામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદવાવ હોવાના આક્ષેપ થયા છે. આ સાથે જ સરકારા દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છેત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરી તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત પાલિકાની તમામ શાળા બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

 

Latest Stories