ભરૂચભરૂચ: સી ડિવિઝન પોલીસે કતલના ઇરાદે લઈ જવાતી 15 ભેંસ મુક્ત કરાવી ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી By Connect Gujarat 17 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn