ગુજરાતસુરત : માત્ર 10 સેકન્ડમાં જ યુવકે તફડાવ્યા રૂ. 50 હજાર, જુઓ CCTV વિડીયો કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી. By Connect Gujarat 02 Aug 2021 15:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn