ભરૂચભરૂચ: ગોકુલનગરમાં કોમી અથડામણ મામલે સામા પક્ષે પણ 7 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ આ મામલે અગાઉ પોલીસે 20 આરોપીઓ અને ટોળા સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી 17ની ધરપકડ કરી તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા By Connect Gujarat Desk 12 Sep 2024 18:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn