ગુજરાતકચ્છ : વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 1.25 કરોડની ખંડણી માંગ્યા બાદ હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો... 19 વર્ષિય યુવકનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. જે બાદ યુવકની માતાને અજ્ઞાત શખ્સે ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. By Connect Gujarat 11 Nov 2023 17:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn