ભરૂચ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઉજવણી, શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે કરાયું ધ્વજવંદન
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
/connect-gujarat/media/media_files/2025/01/26/dindorres.jpg)
/connect-gujarat/media/post_banners/aef9751b20b4c48e2933546dfd5ed1a78fdc5abb33525603a44bd11559fc2ac2.webp)