સુરત : શ્રાવણ મહિનામાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચનાના સંકલ્પને સાર્થક કરતા શિવભક્ત
સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.જેમાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/08/24/ladvi-village-2025-08-24-15-47-34.jpeg)
/connect-gujarat/media/media_files/2025/08/11/ladvi-village-2025-08-11-15-17-02.jpg)