સુરત : સરથાણા સ્થિત પાલિકા વાંચનાલયની દુર્દશા,વિદ્યાર્થીઓ તૂટેલી ખુરશીઓને પગલે નીચે બેસીને વાંચવા બન્યા મજબુર
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે. 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં.
/connect-gujarat/media/media_files/2025/08/03/surat-lajpor-jail-2025-08-03-13-14-52.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/08/fflpLGTkenRZkZdTAO5u.jpeg)