સોમનાથ:મહાદેવના ભક્તો માટે અનોખી સુવિધા,દિવાળી પર વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન કરી શકશે
સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,જેમાં ભક્તો વર્ચ્યુઅલી લક્ષ્મી પૂજનનો લાભ લઇ શકશે.