ગાંધીનગર : મધ્ય ગુજરાતના 600થી વધુ લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, ભાજપનું સાંસ્કૃતિક ગીત પણ લોન્ચ કરાયું...
મધ્ય ગુજરાતના દાહોદ, નર્મદા, છોટાઉદેપુર તેમજ વડોદરા કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સામાજિક આગેવાનો તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
/connect-gujarat/media/post_banners/814abd683232bf90b807890717781d19c289a1c76f6c4c56b39779edc801a36f.jpg)
/connect-gujarat/media/post_banners/bb7f3905ce58981edf81b7fafd9db53e6c62c44b0685ddb58fd24fed1cc6386e.jpg)