ભરૂચ ભરૂચ : ઉછાલી નજીક ફાર્મ હાઉસ પર LCBના દરોડા, દારૂના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn