ભરૂચ : ઝઘડિયાના દુ.વાઘપુરા ગામના નવરાત્રી ચોકમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોને હાલાકી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા, દુમાલા વાઘપુરા ગામે નવરાત્રી ચોક નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.