ફિલ્મ ‘લીયો’એ કરી શાનદાર કમાણી, રજનીકાંતની ફિલ્મ જેલરને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ....
વિજય થલાપતિની ફિલ્મ લીયો શાનદાર કમાણી કરી રહી છે. ત્રીજા અઠવાડીયા બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે.