અમદાવાદઅમદાવાદ : સોશિયલ મીડિયા થકી ઘાતક હથિયારોની સોદેબાજી કરતાં 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયાના મધ્યમથી ઘાતક હથિયાર વહેંચતા 3 શખ્સોને સરખેજ નજીકથી ઝડપી પાડ્યા છે. By Connect Gujarat 02 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn