ગુજરાતભાવનગર : સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ૩ આરોપીઓને આજીવન કેદ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી By Connect Gujarat 07 Apr 2022 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn