ભરૂચ અંકલેશ્વર : લાયન્સ ક્લબ ઓફ-પાનોલીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ સહિતના સભ્યોની વરણી... અંકલેશ્વર GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ સહિત સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 16 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn