ભરૂચ અંકલેશ્વર: GIDCની લાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં રૂ.80 હજારની ચોરી, ચોરીની ઘટના CCTVમાં કેદ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા 80 હજારની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી GIDC પોલીસ મથકની મુલાકાત, પોલીસની કામગીરી થયા વાકેફ... લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા સેવા સેતુ એસપીસી અંતર્ગત જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા. By Connect Gujarat 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn