ગુજરાત બનાસકાંઠા : રાજસ્થાન ચેકપોસ્ટ પરથી 500 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું,લાખોનો મુદ્દામાલ જપ્ત ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn