સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય પક્ષના બન્યા અધ્યક્ષ
સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય પક્ષ પ્રમુખ તરીકે તેમનું પદ જાળવી રાખવા માટે તૈયાર છે. લોકસભા અને રાજ્યસભા બંનેના પક્ષના સાંસદોની બેઠકમાં નેતા તરીકે ફરીથી ચૂંટાયા હતા.
સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય પક્ષ પ્રમુખ તરીકે તેમનું પદ જાળવી રાખવા માટે તૈયાર છે. લોકસભા અને રાજ્યસભા બંનેના પક્ષના સાંસદોની બેઠકમાં નેતા તરીકે ફરીથી ચૂંટાયા હતા.
I.N.D.I.A. ગઠબંધનમાં પણ બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો ત્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે.સામનામાં લખવામાં આવ્યું છે કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર સત્તામાં આવ્યા ત્યારે તેમણે 'કોંગ્રેસ મુક્ત ભારતનો નારા લગાવ્યો હતો.