સુરતસુરત: ઉધનામાં મોડી રાતે લુમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ..... લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું By Connect Gujarat 25 Aug 2023 15:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn