કચ્છ: અંજારમાં રૂ.62 લાખના ચકચાર લૂંટ પ્રકરણમાં પોલીસે લૂંટારુઓની કાર કબ્જે કરી, આરોપીઓ પોલીસ પકડથી દૂર
અંજારમાં રૂ.62 લાખની લૂંટનો મામલો, આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લૂંટ ચલાવાય.
અંજારમાં રૂ.62 લાખની લૂંટનો મામલો, આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લૂંટ ચલાવાય.
જુમ્મા મસ્જિદ નજીક થઈ હતી લૂંટ, એક્ટિવા ચાલકને માર મારી લૂટ કરાય હતી.