ઓછા બજેટમાં આ 5 જગ્યાએ ફરવા જવાનું કરો પ્લાનિંગ, સુંદર અને મનમોહક દ્રશ્યો જોઈ થઈ જશો એકદમ ખુશખુશાલ....
ઓક્ટોબર મહિનો એટલે ફરવા જવા માટેનો બેસ્ટ મહિનો, કારણ કે આ મહિનામાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે.
ઓક્ટોબર મહિનો એટલે ફરવા જવા માટેનો બેસ્ટ મહિનો, કારણ કે આ મહિનામાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે.
ઘણા લોકોને ઘરમાં રહીને કંટાળો આવવા લાગે છે. દરમિયાન રિફ્રેશ થવા માટે ક્યાક ફરવા જવા માંગે છે. પરંતુ ઘણી વખત બજેટમાં કારણે ફરવા જઇ શકાતું નથી.