ગુજરાતકરછ: માંડવીની શિરવા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની અનિયમિતતા,વાલીઓમાં રોષ ગુજરાત | સમાચાર, કરછના માંડવી તાલુકાના શિરવા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની અનિયમિતતાના મુદે વાલીઓમાં રોષ ફેલાયો છે ત્યારે સત્વરે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે By Connect Gujarat Desk 12 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn