સુરત : સરકારી શાળામાં બાળકોના નાસ્તા પર કાપ મુકવામાં આવતા CMને સંબોધીને AAPનું તંત્રને આવેદન...
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કે, એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે