ભરૂચભરૂચ:10 વર્ષીય બાળકીનું હાર્ટએટેકના કારણે મોત નિપજયુ હોવાની આશંકા ! અન્ય એક વૃદ્ધનું પણ હ્રદયરોગના હુમલાથી મોત ભરૂચના વાલિયામાં 10 વર્ષીય બાળકી અને જંબુસરમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 02 Nov 2023 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn