ભરૂચ : માંડવા ટોલ નાકા ખાતે વાહનચાલકો માટે આંખ તપાસણી કેમ્પ યોજાયો, વાહન ચાલકોને ચશ્મા-દવાનું વિતરણ કરાયું
ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ભરૂચના માંડવા સ્થિત ટોલ નાકા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/09/27/bharuch-toll-plaza-2025-09-27-14-35-28.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/28/qPA9cq52SHwdyYTnJAYq.jpeg)
/connect-gujarat/media/post_banners/5da2ff49d31e8dbd65c2f693dc15ce0e7d2f3d8f6742ad58020865b13eb55dd7.jpg)