અંકલેશ્વર : ઐતિહાસિક માંડવ્યેશ્વર મહાદેવ-ક્ષિપ્રા ગણેશ મંદિરે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલ માંડવ્યેશ્વર મહાદેવ, ક્ષિપ્રા ગણેશ અને નર્મદા મંદિર ખાતે પવિત્ર અધિક માસ અને શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/post_banners/d32ae95832538415d17563b6b4ac996aa0050671503a3d844db97ba9edad084f.jpg)
/connect-gujarat/media/post_banners/e594449cbeb1550be79222b4a1c9be3ec8fe94e21de975b8e672717b01284526.webp)