વલસાડ : આંબાવાડીમાં મોટી નુકસાની,મોર ખરી પડતા કેરીનો 90 ટકા પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂત સમાજના પ્રમુખનો દાવો
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા. પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો ઉઠયા