ગુજરાત કચ્છ : કેસર કેરીની બજારમાં ભારે માંગ, આંબાનો સ્વાદ મીઠો હશે પણ દામ વધુ ચૂકવવા પડશે કચ્છની કેસર કેરીનાં ઓછા ઉત્પાદનના કારણે કેરી મોંધી બનતા રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે. By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn