ભરૂચ ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ઠાલવ્યો રોષ,સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી રેતી માફિયાઓ સામે વ્યક્ત કર્યો આક્રોશ ખુદ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા મનસુખ વસાવાએ પોતાનો રોષ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને ઠાલવ્યો..... By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn