ભરૂચ: વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો
વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 યુગલોએ પ્રભુતામા ડગ માંડ્યા હતા