ભરૂચ: વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો

વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 યુગલોએ પ્રભુતામા ડગ માંડ્યા હતા

New Update
ભરૂચ: વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો

ભરૂચ તાલુકાના વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 યુગલોએ પ્રભુતામા ડગ માંડ્યા હતા

ભરૂચ તાલુકાના વાંસી ગામે બાજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સંચાલકો હાજી ઐયુબ બાપુ નિયાઝ મલેક, મર્હૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

Read the Next Article

ભરૂચ: લ્યો બોલો પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીઓ માણી રહ્યા હતા દારૂની મહેફિલ,ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા !

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ હેડકવાટરના વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા બે પોલીસકર્મીઓને અને ઝડપી પાડી તેઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન

New Update
gujarat hq
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ હેડકવાટરના વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા બે પોલીસકર્મીઓને અને ઝડપી પાડી તેઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ.ડી.એ તુવર તપાસમાં હતા તે દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ એમ.પી. વર્કશોપમાં ગયા હતા.વર્કશોપમાં જ 2 પોલીસકર્મીઓ ફરજ પર હોવા છતાં વર્કશોપનો મિકેનિક (ડ્રાઇવર) નરસિંહભાઈ ગૌમાનભાઈ પટેલ રહે. શક્તિનાથ નારાયણ નગર 4 તથા જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા લાલાભાઇ પુનાભાઈ રાઠવા બન્ને વર્કશોપમાં જ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.ક્રાઇમ બ્રાન્ચે બન્ને પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધાવતા પોલીસે બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories