પૂર્વી ઇરાકના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં ૫૦ લોકોના મોત, અનેક ઘાયલ
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં રાત્રે પાંચ માળની ઇમારતમાં આગ લાગી હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે અગ્નિશામકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.