બિહાર : મુઝફ્ફરપુરમાં ત્રણ ઘરોમાં લાગી ભીષણ આગ, 4 બહેનોના મોત, અન્ય કેટલાક લોકો દાઝ્યા
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે.
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેકટરીમા આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી