સાબરકાંઠા: તાજપુર ખાતે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ,ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેકટરીમા આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી

New Update

સાબરકાંઠાના પ્રાંતિજના તાજપુર કુઈ પાસે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેક્ટરીમા કારણોસર ફેક્ટરીમા આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી તો આગ એટલી ભયંકર હતી કે આગમા ફેકટરીમા રહેલ મશીનરી,માલસામાન તથા પાસે રહેલ એક બાઇક પણ આગમા સ્વાહા થઈ ગયુ હતુ તો આગ લાગવાના સમાચાર મળતાજ પ્રાંતિજની એક ફાયર તથા ગાંધીનગરના બે ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ફેક્ટરી ખાતે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચાલુ કર્યો હતો પણ આગ એટલી ભયંકર લાગી હતી કે આગમા મશીનરી માલસામાન સહિત પાસે રહેલ બાઇક આગમા સ્વાહા થઈ ગયુ હતુ 

Latest Stories