IRCTC દ્વારા સસ્તું તીર્થયાત્રા: માતા વૈષ્ણો દેવી જવાની ઉત્તમ તક
IRCTCએ તાજેતરમાં એક ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જેની માહિતી તેના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ ટૂર પેકેજમાં તમે વૈષ્ણવ દેવીની મુલાકાત લઈ શકો છો. IRCTC તમને આ ટૂર પેકેજમાં રહેવા, ખાવાથી લઈને પરિવહન સુધીની લગભગ દરેક સુવિધા પૂરી પાડી રહી છે