ભરૂચ : આલી માતરીયા તળાવ વિસ્તારની કાંસમાં ગાબડાં પુરવાની કામગીરીમાં પાલિકાની વેઠ, સ્થાનિકોનો હોબાળો
આલી માતરીયા તળાવ વિસ્તારની કાંસમાં પડ્યા છે ગાબડાં, ચૂંટણી પૂર્વે નેતાઓએ આપી હતી કાંસ મરામતની બાહેંધરી, ચૂંટણી બાદ ગાબડું પુરવામાં વેઠ ઉતારતા સ્થાનિકો વિફર્યા