વલસાડ: કપરાડાના સુખાલામાં મધમાખીનો હુમલો,વાહન ચાલકો અને રાહદારીઓ થયા ઘાયલ
સુખાલા ગામમાં અચાનક એક મધમાખીનું ઝુંડ ઉડવા લાગ્યું હતું અને ઘણા લોકો પર મધમાખીએ હુમલો કર્યો હતો,જેમાં એક મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/05/03/WiuBHI87euf1NHSuKQsr.jpeg)
/connect-gujarat/media/media_files/2024/10/20/SBPpOiiwD9FKFacSYpls.jpeg)