ભરૂચભરૂચ : મેઘરાજાના ઉત્સવમાં છડી ઉત્સવ દરમિયાન જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ.... By Connect Gujarat Desk 27 Aug 2024 19:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn