ખેડા : મહેમદાવાદની પ્લાયવુડ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.