દુનિયાPM નરેન્દ્ર મોદી આજથી અમેરિકાના 2 દિવસના પ્રવાસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે. ફાઈનાન્સિયલ એજન્સી નોમુરા અનુસાર, ટ્રમ્પ અમેરિકાનાં હિતો માટે ભારત પર ટેરિફ લગાવી શકે છે. By Connect Gujarat Desk 12 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : PM મોદીએ પોતાનો કાફલો રોકાવી દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળ્યા, દિયાએ બન્ને PMની તસવીરવાળી ફ્રેમ ભેટ આપી... વડોદરા ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં PM મોદીએ પોતાનો કાફલો રોકી દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે મુલાકાત કરી હતી. By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાPM મોદી 32 દિવસમાં બીજી વખત ઝેલેન્સકીને કેમ મળ્યા? મોટી યોજનાનો ખુલાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 32 દિવસમાં બીજી વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. By Connect Gujarat Desk 24 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સફેન સુરક્ષાને ટાળીને વિરાટને મળવા પહોંચ્યો, મેદાનની વચ્ચે તેના પગને સ્પર્શ કર્યો, વિડીયો વાયરલ.. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકોની દુનિયામાં કોઈ કમી નથી. વિરાટ કોહલીની ફેન ફોલોઈંગનું સ્તર અલગ છે. By Connect Gujarat 26 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમધ્યપ્રદેશના CM મોહન યાદવે દિલ્હીમાં PM મોદી સાથે કરી મુલાકાત..! મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાલ દિલ્હીના પ્રવાસે છે. તે દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. By Connect Gujarat 05 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશસુઝુકી મોટર્સના વડા તોશીહીરો સુઝુકી ડેલિગેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. By Connect Gujarat 09 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાપાન-હ્યોગો પ્રાંતના ગવર્નર સાથે મુલાકાત કરી... ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની જાપાનની મુલાકાત દરમ્યાન કોબે ખાતે હ્યોગો પ્રાંતના ગવર્નર મોટોહિકો સૈટો સાથે મુલાકાત કરી હતી. By Connect Gujarat 30 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશબાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી, બીજેપી નેતા વરુણ ગાંધીને પણ મળ્યા, રાજકીય તાપમાન વધ્યું.! કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેદારનાથ ધામમાં પ્રણામ કર્યા. વહેલી સવારે રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાGoogle, Boeing અને Amazon ના CEO PM ને મળ્યા, સુંદર પિચાઈએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયા માટે મોદીનું વિઝન સમય કરતાં આગળ..! પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn