વડોદરાવડોદરા: ડેસરમાં મહીસાગર નદીના પૂરના પાણી વચ્ચે પથ્થર પર ફસાયેલા વ્યકિતનું દિલધડક રેસ્ક્યુ મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો By Connect Gujarat Desk 28 Aug 2024 19:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn