ગુજરાતઅંકલેશ્વર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં મહિલા બુટલેગરની કરી ધરપકડ પોલીસે દારૂ ભરેલી કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂ આપનાર અને મંગાવનાર મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી હતી By Connect Gujarat 03 Jul 2024 13:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn