CSK vs MI: નૂર અહેમદની સ્પિન, ગાયકવાડ-રચીનની તોફાની ઇનિંગ્સે મુંબઈને ધોઈ નાખ્યું, ચેન્નાઈએ સિઝનની વિજયી શરૂઆત
નૂર અહેમદના સ્પિન બોલિંગ અને પછી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રના જોરદાર પ્રદર્શનના બળ પર, ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025ની શરૂઆત જીત સાથે કરી.