ભરૂચ : જંબુસર પંથકમાં સગીરાએ ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યું…
જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે